ડોકના દુખાવામાં એક્યુપંક્ચર સારવાર કેવી રીતે થાય છે ? સામાન્ય સંજોગોમાં “કરોડરજ્જુ’ ઉપર કોઈ જાતનું દબાણ ન આવે તેનું સંપૂર્ણ ધ્યાન ડોકની રચનામાં રહેલું જણાય છે. આમ છતાં જ્યારે ડોકના ભાગ ઉપર કંઈ વાગવાને લીધે ઈજા થાય છે કે બીજા કોઈ કારણસર તેના સ્નાયુ ખેંચાઈ જાય છે કે વા, સંધિવા જેવા રોગો થાય છે ત્યારે […]
રાંઝણ (સાયેટિકા) અને એક્યુપંક્ચરએક્યુપંચરથી કોઇ પણ પ્રકારના દુખાવાની જેમ સાયેટિકા અથવા રાંઝણનો દુઃખાવો પણ ખૂબ ઝડપથી મટી જાય છે. સાયેટિકા નામનો જ્ઞાનતંતુ (નર્વ) શરીરમાં આવેલો સૌથી લાંબો જ્ઞાનતંતુ છે અને તે કમરમાંથી લંબરના ચોથા પાંચમા મણકા અને સેકરલના પહેલા બીજા મણકા આગળથી શરૂ થાય છે. ત્યાં આગળ તે આશરે બે સેમીની જાડાઈ ધરાવે છે. ત્યાંથી […]
સાયેટિકા અથવા રાંઝણનો દુખાવો ક્યાં થાય છે? સાથેટિકામાં દુખાવો થાપાની પાછળના ભાગમાં અથવા બાજુના ભાગમાંથી પગના તળિયા સુધી થઈ શકે છે. આ દુઃખાવો થાપામાં ખૂબ તીક્ષ્ણ અથવા ધીમો ધીમો હોય છે. આની સાથે જ કમરમાં પણ દુખાવો થઈ શકે છે. દર્દીને પથારીમાં પડ્યા રહેવું પડે છે. સહેજ પણ હલનચલન કરવાથી દુખાવો વધી જાય તેવું પણ […]
સાયેટિકા અથવા રાંઝણનો દુખાવો થાય તો આ સારવાર કઈ રીતે મદદરૂપ થાય ? પંદર દિવસમાં જ દર્દી હરતોફરતો થઈ શકે છે. આના માટે સામાન્ય રીતે બીજી ચિકિત્સા પદ્ધતિથી સારવાર કરતાં આશરે બે મહિના લાગી જાય છે. જ્યારે દુખાવો ખૂબ હોય ત્યારે દર્દીને શરૂઆતમાં સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. પછી જેમજેમ સુધારો થતો જાય […]
કમરના દુખાવા માટે એક્યુપંક્ચર સારવાર કોઈ પણ પ્રકારના દુખાવાની જેમ કમરના દુખાવામાં પણ એક્યુપંક્ચર ખૂબ અકસીર છે. પૂરી તપાસ કર્યા બાદ કમરના દુઃખાવામાં એક્યુપંક્ચરની સારવાર શરૂ કરવામાં આવે છે. આમાં દર્દીને પડખાભેર અથવા તો ઊંધા સુવાડીને એકથી દોઢ ઇંચ લાંબી સોય કમરમાં મણકાની બંને બાજુએ આવેલા ચોક્કસ પોઈન્ટ પર લગાવવામાં આવે છે. આ ઉપરાંત પગમાં […]
એક્યુપંક્ચરની સારવાર ખૂબ સરળ, જોખમરહિત અને અસરકારક છે. એક્યુપંક્ચરથી શરીરમાં બહારની કોઈ દવા દાખલ કરવામાં આવતી નથી પણ શરીરની પોતાની પ્રાણશક્તિને જ કાર્યરત કરીને રોગ મટાડવામાં આવે છે. આમાં જે ભાગમાં દુખાવો થતો હોય તે ભાગમાં આવેલા ખાસ પૉઈન્ટ ઉપર સોય લગાવવામાં આવે છે. તેથી તે ખૂબ જ આરામથી સારવાર લઈ શકે છે. એક્યુપંક્ચરનો ખાસ […]
દર્દીને તપાસવાથી આનો ખ્યાલ આવી શકે છે. પણ મોટા ભાગના કેસોમાં રોજ ૧૦ દિવસની સારવારમાં જ કમરમાં થતા ચોક્કસ જગ્યાએ દુખાવો થાય છે કે જુદી જુદી જગ્યાએ વગેરે જોવામાં આવે છે. કોઈ વખત પડી જવાથી કે અકસ્માતમાં ઈજા થયા બાદ દુખાવો શરૂ થયો છે કે કેમ વગેરે જાણવામાં આવે છે. જરૂર પડે તો એક્સ-રે લેવામાં […]
સામાન્ય રીતે લોહીનું દબાણ (હાયપરટેન્શન) અને મધુપ્રમેહ (ડાયાબિટીસ) એ ૪૦ વર્ષની ઉંમર પછી થતા રોગોમાં મુખ્ય રોગો છે. પણ આ ઉપરાંત એક અગત્યનો અન્ય રોગ પણ છે, હાડકાના ઘસારાને લીધે થતો વા, એટલે કે “ઓસ્ટિઓઆર્થાઈટિસ’. એમાં ખાસ કરીને ઢીંચણના સાંધા(જોઈન્ટ)માં હાડકાંના ઘસારાને લીધે થતો વા વિશેષ જોવા મળે છે. ખૂબ કાર્યક્ષમ વ્યક્તિને આ જાતની વાની […]
ક્યા પ્રકારના લોકોમાં ઢીંચણનો દુખાવાનો જોવા મળે છે? આ જાતનો વા મેદસ્વી એટલે કે જાડા માણસોમાં વધુ જોવા મળે છે. દુખાવાને લીધે દર્દી હલનચલન બને એટલું ઓછું કરતો હોવાથી તેનું વજન ધીમે ધીમે વધતું જાય છે. વધારે પડતો શ્રમ અને શરીરને યોગ્ય સ્થિતિમાં રાખ્યા વિના કરવામાં આવતું કામ પણ ઘસારાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. વળી […]